Section A
Q1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં) : 10× 5 = 50 ‘‘અલિમકચંદોહે મુહરિયા કુહરિયા સવિ સહકાર,
(a) વસંત તણા ગુણ ગહગહયા મહમહયા સવિ સહકાર'' ‘‘નામિ નરપતિ ત્રાસ જ પામિ જે મહાબલિયા યોધ,
(b) શત્રુમંડલિનિ મનિ ભાસિ નરહરિના સમુ ક્રોધ'' ‘‘ભાભી અમારાં વઢકણાં, તે શું લોહીડું શોષે?’’
(c) ‘‘એકાદશ વર્ષની અર્ભકી ચતુરા ચતુર સુજાણ,
(d) ચંતનીથી સોચટ ઘણી પદમીની પૂર પ્રમાણ'' ‘‘ચર્ણ ચીત્તવી સ્તુતિ કરું ચિદ્દશક્તિ બ્રહ્માનંદની
(e) અણછતે અખો અધ્યારોપ કરે કથા નિજ આનંદની'' 2. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દષ્ટિથી ચર્ચા કરો : ‘ફાર્બસવિરહ’ કરુણપ્રશસ્તિમાંથી પ્રગટ થતું ફાર્બસનું ઉદાત્ત ચરત્રિ.
(a) ‘વસંત વિલાસ’ ફાગુકાવ્યમાં પ્રકૃતિનિરૂપણ.
(b) ‘કાદંબરી’માં ભાલણની કથનકળાની યથાર્થતા દર્શાવો.
(c) 3. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: પદ્યવાર્તાના સ્વરૂપલક્ષણોનાં સંદર્ભમાં ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’ની પાત્રસૃષ્ટિનું મૂલ્યાંકન.
(a) ‘સુદામા ચરિત’ આખ્યાનનાં કથાવસ્તુમાં નિરૂપીત વિવિધ રસના ઉપલક્ષમાં આખ્યાનકાર પ્રેમાનંદનાં સર્જકકર્મનું
(b) મૂલ્યાંકન. ‘મારી હકીકત’માં આલેખીત નર્મદના જીવન સત્યોને આધારે કૃતિના શીર્ષકની યથાર્થતા.
(c) 4. નીચેનાં પ્રશ્નોને કૃતિનાં મર્મ સંદર્ભે સમજાવો : ‘અખેગીતા’માં સચોટ અને રસપ્રદ દષ્ટાંતો દ્વારા શુષ્ક તત્ત્વજ્ઞાનનો મર્મસ્પર્શી બોધ.
(a) ‘સરસ્વતીચંદ્ર’ – ભાગ-૧ નવલકથામાં નિરૂપીત તત્કાલીન સમાજ.
(b) ‘પૂર્વાલાપ’ ના કાવ્યોમાંથી પ્રગટ થતો કરૂણરસ.
(c) 53K-2-995/16 2