Q1. ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ.
- (a) ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ.
- (b) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિની કવિતાના મહત્વનાં ત્રણ કવિઓ.
- (c) ગુજરાતીની સૌરાષ્ટ્રી અને ચરોત્તરી બોલીની લાક્ષણિકતાઓ.
- (d) પંડિતયુગની વિવેચનાની મહત્વની ચાર સ્થાપનાઓ અને તેના સ્થાપક વિવેચકો.
- (e) રામનારાયણ પાઠકનું નિબંધસાહિત્યમાં પ્રદાન